ઈવેન્ટ / 27 ઓગસ્ટે અમદાવાદમાં 21 કિ.મીની નાઇટ હાફ મેરેથોન, ગૃહ રાજ્યમંત્રી-પોલીસ કમિશનર સહિત 1 લાખ લોકો દોડશે

21 km night half marathon will be held in Ahmedabad on August 27

27 ઓગસ્ટની રાત્રિએ અમદાવાદમાં પોલીસ દ્વારા 21 કિમીની નાઇટ હાફ મેરેથોનનું આયોજન કરાયું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સહિતની હસ્તીઓ પણ સામેલ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ