મહામારી / ગુજરાતમાં કોરોના 'છૂમંતર', નવા કેસો ઘટીને 200 નીચે, છેલ્લી 24 કલાકમાં માત્ર 2 લોકોની મોત

21 june in Gujarat New Corona Cases Update from all city

ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના 151 નવા કેસ નોંધાયા તો 2 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 619 દર્દીઓ સાજા થયાં

બ્રેકિંગ ન્યૂઝ