મહામારી / દેશનો પ્રથમ કિસ્સો : કોરોના દર્દીની દફનવિધિમાં 150 ભેગાં થયા, એક ભૂલને કારણે 21ના સંક્રમણ બાદ મોતનો દાવો

21 deaths in 21 days in Rajasthan village

રાજસ્થાનના સિકર જિલ્લામાં કોરોનાના દર્દીની દફનવિધિમાં હાજર રહેલા 151 લોકોમાંથી 21 લોકોના મોત થતા ખળખભાટ મચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ