વિધાનસભા / હું દારૂની બદી સામે લડુ છું એટલે પોલીસ મને હેરાન કરે છેઃ કોંગ્રેસ ધારાસભ્ય

21 crore alcohol was caught in two years in ahmedabad

રાજ્યમાં સરકારો દ્વારા કાયદાઓ બનાવી દે છે પરંતુ દીવા તળે અંધારૂ હોય તેમ કાયદાના લીરે લીરા ઉડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાંથી 21 કરોડનો દારૂ ઝડપાયો હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 403 કરોડનો દારૂ ઝડપાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ