weather forecast / આજે દેશના આ ભાગમાં પડી શકે છે ભારે વરસાદ, જાણો મુંબઈ સહિત અન્ય જગ્યાઓએ કેવી રહેશે સ્થિતિ

20th september weather forecast rain monsoon in india

દેશના અનેક ભાગમાં આજે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના અનુસાર ઓરિસ્સા, છત્તીસગઢ, પ. બંગાળ, ઝારખંડ, દ. રાજસ્થાન, વિદર્ભ અને તેલંગાણામાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે.

બ્રેકિંગ ન્યૂઝ