Russia Ukraine War / યુદ્ધનાં વીસમાં દિવસે યુકેનનાં ચાર શહેરો પર હવાઈ હુમલા, મારીયુપોલમાં 2500 નાગરિકોના મોતનો દાવો

20th day of russia ukraine war and no conclusion arrived from 4th meeting

આજે રશિયા-યુક્રેનમાં યુદ્ધનો 20 મો દિવસ છે. અત્યાર સુધીના ચાર તબક્કાની વાતચીતમાં કોઈ પરિણામ ન આવતા સામાન્ય માણસો ભોગવે છે સજા,. જુઓ હાલ કેવી છે સ્થિતિ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ