આશ્ચર્ય / તમે માનશો નહીં, અહીં 207 વર્ષ જૂના એક વૃક્ષને બચાવવા ગ્રામજનો ઉજવે છે બર્થ-ડે

207 year old banyan tree in Assam has a birthday party every year

આસામનાં બારપેટા જિલ્લામાં આવેલું વડનું વૃક્ષ ર૦૭ વર્ષનું થઇ ગયું છે. જલીખેતી ગામના લોકોએ પાંચ જૂનના દિવસે આ વૃક્ષનો જન્મ દિવસ ઊજવ્યો હતો. આ વૃક્ષ ર૦૦ વર્ષ જૂનું થતાં સૌથી પહેલાં ર૦૧રમાં જન્મદિવસ મનાવાયો હતો. ત્યાર બાદ દર વર્ષે પર્યાવરણ દિવસે વૃક્ષનો જન્મદિવસ મનાવાય છે. ર૦૧રમાં જન્મદિવસનાં અવસરે ૬ર કિલોગ્રામ કેક કાપવામાં આવી હતી. ગોહાટી યુનિવર્સિટીનાં બોટનીનાં રિટાયર પ્રોફેસર એસ.કે. બાળઠાકુરે કહ્યું કે ઘણા બધા લોકોનું માનવું છે કે આ વૃક્ષ પર દેવતાઓ અને અમારા સમુદાયના રક્ષક નિવાસ કરે છે. જલીખેતી ગામના લોકો માટે આ વૃક્ષ ખાસ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ