બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:38 PM, 7 November 2024
1/5
વર્તમાન સમયમાં દર્શકોમાં હોરર ફિલ્મનો ક્રેઝ વધી રહ્યો છે. પછી ભલે હોરર કોમેડી હોય કે આખી હોરર હોય. પરંતુ હોરર ફિલ્મ જોવાનું બધા જ લોકોનું કામ નથી. તો આજે અહી એવી જ એક હોરર ફિલ્મ વિશે જાણીશું કે જેને જોવા માટે મજબૂત હ્રદયવાળાનું જ કામ છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી ખતરનાક ડિસ્ટરબિંગ ફિલ્મોની લિસ્ટમાં સામેલ છે.
2/5
3/5
4/5
આ ફિલ્મમાં એવા-એવા સીન બતાવ્યા છે , જેને જોઈને ધબકારા વધી જશે. ફિલ્મમાં ઘણા એવા ભયાનક સીન આવે છે, જેને જોઈને તમારા હાથ-પગ ધ્રૂજવા લાગશે. વિકિપીડિયા અનુસાર, આ ફિલ્મનું બજેટ 17.5 મિલિયન હતું અને આ ફિલ્મે 43.5 મિલિયનની કમાણી કરી હતી. થોડા સમય પહેલા જ આ ફિલ્મને OTT પર રીલીઝ કરવામાં આવી છે.
5/5
આ સમયે 'ધ સબ્સટેંસ' ઓટીટી પર ધૂમ મચાવી રહી છે અને ટ્રેન્ડિંગમાં છે. એટલું જ નહીં, આ ફિલ્મને IMDb ખૂબ સારી રેટિંગ મળી છે. જે 10 માંથી 7.5ની છે. જો તમને પણ આ પ્રકારની ફિલ્મો જોવાનું ગમે છે, તો આ ફિલ્મ તમારે જરૂર જોવી જોઈએ. આ ફિલ્મને તમે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઈમ વિડીયો પર જોઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ