લોન્ચિંગ / યંગસ્ટર્સની ફેવરિટ કંપનીએ ભારતમા લૉન્ચ કરી બે નવી બાઇક, શાનદાર ફીચર્સ સાથે જાણો શું છે કિંમત

2022 ktm rc 125 and rc 200 launched in india

ભારતમાં સ્પોર્ટસ રેસિંગ બાઈક વેચતી કંપની KTM એ RC સીરીઝની બે બાઈક લોન્ચ કરી છે. જેના મોડલ 2022 KTM RC 125 અને 2022 KTM RC 200 છે. 2022 RC 125 ની એક્સ-શો રૂમની કિંમત 1.82 લાખ રૂપિયા અને 2022 KTM RC 200 ની કિંમત 2.09 લાખ રૂપિયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ