આકર્ષક / ભારતીય બજારમાં હ્યુન્ડાઈ ટક્સનની આજે એન્ટ્રી, T શેપની ટેલ લાઇટ્સ સૌથી મોટું આકર્ષણ

2022 hyundai tucson will be launched today in india price specs feature

2022 Hyundai Tucson એક એસયુવી સેગમેન્ટની કાર છે. હ્યુન્ડાઈ આજે પોતાની લેટેસ્ટ કારના ફીચર્સ, સ્પેસિફિકેશન અને એન્જિન કેપિસિટી પરથી સત્તાવાર પડદો ઉઠાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ