ન્યૂ લોન્ચ / મારૂતિ સુઝુકી WagonRનું CNG મોડલ લોન્ચ, આટલી કિંમતમાં મળશે લક્ઝુરિયસ કાર

 2020 Maruti Suzuki Wagon R S CNG BS6 launched at Rs 5.25 lakh

મારુતિ સુઝુકી ઇન્ડિયાએ WagonRનું BS-6 માન્ય એન્જિન સાથે CNG વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. જેની કિંમત દિલ્હીમાં 5.32 લાખ રૂપિયા છે. કંપનીએ આ કારને ફક્ત એક ટ્રીમ LXIમાં ઉપલબ્ધ કરાવી છે અને બીએસ 6 એન્જિન સાથે એસ-સીએનજી ટેકનોલોજીનું આ ત્રીજું મોડેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ