લોન્ચ / મારૂતિની આ પોપ્યુલર કારનું નવું વર્ઝન થયું લોન્ચ, કિંમત જાણીને આજે જ કરાવી લેશો બુક

2020 Maruti Suzuki Ignis Facelift Launched At Rupee 4.89 Lakh

મારૂતિ સુઝુકીએ મંગળવારે તેની નવી Ignisનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરી દીધું છે. તેની કિંમત 4.89 લાખ રૂપિયાથી 7.319 રૂપિયા છે. Maruti Suzuki Ignis Faceliftને હાલમાં જ ઓટો એક્સપોમાં રજૂ કરવામા આવી હતી. નવી મારૂતિ ઈગ્નિસ પેટ્રોલ એન્જિનમાં લોન્ચ કરવામાં આવી છે. આમાં બીએસ6 કમ્પ્લાયન્ટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. સાથે જ નવી ઈગ્નિસના લુકમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જે કારને એકદમ ફ્રેશ લુક આપે છે.

બ્રેકિંગ ન્યૂઝ