2020 / આ નવું વર્ષ સ્પોર્ટ્સના રસિયાઓ માટે સ્વર્ગસમું : વર્ષભર ખીચોખીચ ભરાયેલી છે અગત્યની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ

2020 is heavenly for sports lovers a year filled with important sports tournaments

વર્ષ 2019 પૂરું થયું, આજથી 2020ના આગમન સાથે જ નવી આશાઓ પલ્લવિત થવા લાગી છે. નવા વર્ષમાં નવા પડકારો રાહ જોઈ રહ્યા છે. આજથી શરૂ થયેલા નવા વર્ષમાં રમતોની દુનિયામાં પણ ઘણું બધું બનશે. તમામ રમતોના ખેલાડી આ વર્ષમાં જોશ અને ઝનૂનથી નવો મુકામ સ્થાપિત કરશે. ક્રિકેટથી લઈને ફૂટબોલ સુધી, ઘણી રમતોનાં મોટાં આયોજનો સાથે રમત જગતનો સૌથી મોટો મેળાવડો ઓલિમ્પિક રમતોત્સવ જાપાનમાં પણ યોજાશે. આ સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે 2020નું વર્ષ આશાઓનું વર્ષ છે.

બ્રેકિંગ ન્યૂઝ