ક્રિકેટ / ટીમ ઇન્ડિયાનું ટી-20નું ક્રિકેટ કેલેન્ડર જાહેર, આ તારીખથી શરૂ થશે પ્રથમ મેચ

2020 ICC T20 World Cup list

આજથી ૨૦૨૦નું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. નવા વર્ષમાં ટીમ ઈન્ડિયાનું પણ નવું મિશન શરૂ થશે. ૨૦૨૦માં ભારતીય ટીમનો સૌથી મોટો પડકાર ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-૨૦ વર્લ્ડકપ છે. આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા ૨૪ ઓક્ટોબર-૨૦૨૦ના રોજ દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઊતરીને અભિયાનની શરૂઆત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ