ન્યૂ લોન્ચ / હ્યૂન્ડાઈની આ મોસ્ટ અવેટેડ કાર આવતીકાલે થશે લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને કરાવી દેશો બુક

2020 Hyundai Tucson facelift is all set to launch tomorrow know price

દક્ષિયા કોરિયા નિર્માતા કંપની હ્યૂન્ડાઈ ભારતમાં આવતીકાલે એટલે કે 14 જુલાઈએ તેની બહુપ્રતિક્ષિત કાર 2020 હ્યૂન્ડાઈ ટક્સનનું ફેસલિફ્ટ મોડલ ભારતી બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ એસયૂવીને સૌથી પહેલાં 2020 ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી. આ કાર એપ્રિલમાં લોન્ચ કરવાની હતી પરંતુ કોરોનાને કારણે પોસ્ટપોન કરવામાં આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ