ઓટો / હ્યૂન્ડાઈની આ નવી કારે મચાવી ધૂમ, માત્ર 40 દિવસમાં 30 હજારથી વધુ બુકિંગ થયું, જાણો કિંમત અને ફીચર્સ

2020 Hyundai i20 receives 30,000 bookings in just 40 days

હ્યુન્ડાઈ કંપનીએ ભારતીય બજારમાં નવી આઈ20ને 5 નવેમ્બરે લોન્ચ કરી હતી. નવી આઈ20ના લુકમાં બદલાવ કરવામાં આવ્યો છે, જેને ગ્રાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. છેલ્લાં લગભગ 40 દિવસમાં કંપનીને આ નવી કાર માટે 30 હજારથી વધુ બુકિંગ મળી ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ