અપકમિંગ / આવતા મહિને આવી રહી છે હોન્ડાની સૌથી લોકપ્રિય કાર, આ ખાસ બદલાવ જોઈ લેવાનું થઈ જશે મન

2020 Honda City is all set to launch on 16th of march

જાપાની વાહન નિર્માણ કંપની હોન્ડા ભારતમાં આ વર્ષે તેની સૌથી લોકપ્રિય સિડાન કારની પાંચમી જનરેશન ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ કારની હાલમાં જ ટીઝર ઈમેજ રજૂ કરી છે. રિપોર્ટ મુજબ 2020 Honda City સિડાન કારને 16 માર્ચે ઓફિશિયલી વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ