ન્યૂ લોન્ચ / Hondaએ લોન્ચ કર્યુ ગજબ બાઈક, પરંતુ કિંમત જાણીને લેવાનું વિચારશો પણ નહીં

2020 africa twin adventure launched know the price and specification

હોન્ડાએ નવી 2020 આફ્રીકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ (Africa Twin Adventure Sports) બાઈક ભારતમાં લોન્ચ કરી દીધી છે. ભારતમાં આ બાઈકને 15.35 લાખ રૂપિયા એક્સ શોરૂમ કિંમત સાથે લોન્ચ કરવામાં આવી છે. આ કિંમત મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટની છે. DCT વેરિઅન્ટની કિંમત 16.10 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ આફ્રીકા ટ્વિન લાઈનઅપમાં બે વેરિઅન્ટ ઉપલબ્ધ છે પણ ભારતમાં અત્યારે આ બાઈકનું એડવેન્ચર સ્પોર્ટ્સ વેરિઅન્ટ જ ઉપલબ્ધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ