અર્થતંત્ર / કોરોના સંકટમાં સરકારનો મોટો નિર્ણય, બંધ થઇ જશે આ તમામ યોજનાઓ!

2020-21 centre puts all new govt projects on hold for 9 months as revenues fall atmnirbhar bharat

કોરોના સંકટ અને લૉકડાઉનના કારણે દેશના અર્થતંત્રને પણ અસર થઇ રહી છે. આ પરિસ્થિતિને જોતા મોદી સરકારે એ તમામ યોજનાઓને બંધ કરી દીધી છે, જેની 2020-21ના સામાન્ય બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. આ આદેશ તે યોજનાઓ પર પણ લાગૂ થશે, જેના માટે નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી રાખી છે. આ આદેશ માર્ચ 2021 સુધી લાગૂ છે.

બ્રેકિંગ ન્યૂઝ