ફ્લેશબેક 2019 / 2019ની એવી ફિલ્મો જેને લોકોએ મોબાઈલમાં ડાઉનલોડ કરવાની પણ તસ્દી ન લીધી

2019 revisit the worst movies of bollywood this year

2019ના વર્ષ દરમિયાન બૉલીવુડની ઘણી ફિલ્મો ફ્લોર પર આવી. ઘણી ફિલ્મો એ તોતિંગ કમાણી કરી, ઘણી ફિલ્મો પ્રોડક્શનનો ખર્ચ નીકળે એટલું કમાઈ ગઈ અને ઘણી ફિલ્મો તો ઊંધા માથે પટકાઈ. પાછી કેટલીક ફિલ્મો તો રિલીઝ પહેલા ઘણી ચર્ચા અને આશાનું કેન્દ્ર બની હતી. આવી કેટલીક બિગ બજેટ, નિષ્ણાતો દ્વારા સુપરહિટ થવાની આગાહી પામી ચુકેલી, સુપ્રસિદ્વ સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મોની વાત કરીએ જેને પ્રેક્ષકોએ નકારી દીધી અને બોક્સ ઓફિસ પર સસ્તામાં સમેટાઈ ગઈ.

બ્રેકિંગ ન્યૂઝ