2019 most searched bollywood celebrities on google
ફ્લેશબેક 2019 /
ગુગલે કહ્યું આ બોલીવુડ સિતારાઓ વર્ષ 2019માં ઈન્ટરનેટ સર્ચ ઉપર ટોચમાં રહ્યા છે
Team VTV05:02 PM, 25 Dec 19
| Updated: 04:02 PM, 28 Dec 19
બૉલીવુડની ફિલ્મો અને નવોદિત અભિનેતાઓ માટે આ વર્ષ ધમાકેદાર રહ્યું છે. 2019માં ભારતમાં કયા કયા કી વર્ડ્સ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયા છે તેનો ડેટા બહાર પડ્યો છે. તે ડેટા પ્રમાણે આવો જાણીએ આ વર્ષે કઈ બૉલીવુડ સેલિબ્રિટી વિષે સૌથી વધુ ગૂગલ સર્ચ થયું છે.