કોલ્ડવેવ / ગુજરાતમાં વર્ષના છેલ્લા દિવસે સૌથી વધુ ઠંડી પડશે, શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યુ

2019 last day cold wave in Gujarat 31st December

ઉત્તરભારતમાં પડી રહેલી હિમવર્ષાના કારણે હવે મેદાની પ્રદેશોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજસ્થાન અને ત્યાર  બાદ હવે ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતમાં છ શહેર એવા છે જ્યાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. તો રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ