ચોમાસુ / ગુજરાતમાં લીલા દુકાળ જેવી સ્થિતિઃ 131 ટકા વરસાદ નોંધાયો

2019 gujarat 131 percent rainfall in gujarat

ગુજરાતમાં આ વર્ષે પાછોતરો વરસી રહેલો વરસાદ ખૂબ જોખમી છે. સિઝનનો 131 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં આ વર્ષે લીલાદુકાળ જેવી સ્થિતિ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ