WC 2010 / ઓસ્ટ્રેલિયાના ખેલાડીનું નિવેદન, ''ધોનીની નબળાઇ AUS ટીમ સાથે શેર નહી કરું''

2019 Cricket World Cup: Sharing MSD’s trade secrets with Australia? Naah, says Mike Hussey

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઇક હસીને લાગે છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની બહુ વધારે નબળાઇઓ નથી અને જો છે તે પણ ચેન્નાઇ સુપર કિંગ્સનો આ બેટિંગ કોચ ઓસ્ટ્રેલિયમ ટીમ સાથે શૅર નહી કરે. ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે વર્લ્ડકપમાં મેચ રમાશે.

બ્રેકિંગ ન્યૂઝ