ઈમોશનલ / જ્યારે તૂટ્યા હતા કરોડો દિલ, ધોનીનો એ Runout યાદ કરી ઈમોશનલ થયા ક્રિકેટ ફેન્સ

2019 cricket world cup semifinal when dhoni run out Indian people get emotional

આજથી ત્રણ વર્ષ પહેલા જયારે ટીમ ઈન્ડિયાને 25 રનની જરૂર હતી ત્યારે એમએસ ધોની ક્રિઝ પર હતો. પરંતુ માર્ટિન ગુપ્ટિલના સીધા થ્રોએ બધું જ બદલી નાખ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ