દિલ્હી / વિધાનસભાના અધ્યક્ષને 6 મહિનાની સજા, ભાજપના નેતા સાથે કરી હતી મારપીટ

2015 rioting case: 6-month punishment to Delhi assembly speaker

દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલને 6 મહિનાની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીના રાઉજ એવન્યુ કોર્ટે ભાજપના નેતા મનીષ ઘાઇના ઘરે બળજબરીથી પ્રવેશ કરવાના કેસમાં રામનિવાસ ગોયલને સજા ફટકારી છે. કોર્ટે રામનિવાસ ગોયલ, તેમજ તેમના પુત્ર સુમિત ગોયલ સહિત 5 લોકોને 6-6 મહિનાની સજા સંભળાવી છે. તેમજ એક હજારનો દંડ ફટકાર્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ