ક્રિકેટ / 2011ના વર્લ્ડ કપના હિરો યુવરાજસિંહે હાર્દિક પંડ્યાને લઇને કહી આ વાત

2011 world cup hero yuvraj singh says hope hardik pandya has an awesome icc world cup 2019

ભારતીય ક્રિકેટ ટીમને 2011માં વનડેમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર યુવરાજસિંહ માને છે કે 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલી ચેમ્પિયનશિપમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અસાધારણ પ્રદર્શન કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ