ક્રાઈમ ન્યૂઝ / અમદાવાદમાં 2006માં કાલુપુરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી ઝડપાયો

2006 kalupur railway station bomb blast Gujarat ATS caught accused

ગુજરાત ATSએ 2006ના કાલુપુર રેલવે સ્ટેશન બૉમ્બ બ્લાસ્ટ મામલે વોન્ટેડ આરોપી અબ્દુલ રઝાક ગાજીની ધરપકડ કરી છે. અબ્દુલ ગાઝી છેલ્લા 14 વર્ષથી વોન્ટેડ હતો. બાંગ્લાદેશ બોર્ડરથી નજીકના ગામડામાં રહીને લશ્કર-એ-તૈયબાના આતંકીઓને આશરો આપીને બોર્ડર ક્રોસ કરાવવાનું કામ કરતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ