ગોધરાકાંડ / સાબરમતી એક્સપ્રેસઃ 'આજે મારો દીકરો જીવતો હોત તો 22 વર્ષનો હોત' કહી રડી પડ્યા એક પિતા, જણાવી આપવીતિ

2002 godhra sabarmati train burning 3 year old son death ahmedabad

આજનો દિવસ કદાચ કોઈને યાદ હોય કે ન હોય પરંતુ અમદાવાદીઓને અને એ પરિવારને ચોક્કસથી યાદ છે. જેણે પોતાના પરિવારના મોભીઓને ગુમાવ્યા હતા. સાબરમતી એક્સપ્રેસના તે ડબ્બાની જ્વાળાઓમાંથી સંભળાતી મોતની ચિચિયારીઓ આજે પણ કાનમાં ગુંજી રહી છે. આજે આવા જ એક પરિવારની વાત કરવી છે. જેણે પોતોનો લાડકવાયો ગુમાવ્યો હતો. પરંતુ આજે 18 વર્ષે પણ તેમના ઘા રૂઝાતા નથી. કારણ કે, આપણી સરકાર રુઝાવા દેતી નથી. સરકાર સહાય તો આપતી નથી પરંતુ સહાયના નામે નોટિસો પણ તેમના ઘા તાજા કરે છે. ક્યારે કેવી છે એ પરિવારની આપવીતિ...

બ્રેકિંગ ન્યૂઝ