લાલ 'નિ'શાન

સેવા / જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રને થયાં 200 વર્ષ, દાન લીધા વગર અવિરત ચાલે છે પરંપરા

200 years of virpur food field jalaram mandir

દયા અને કરૂણાનો સાગર જલિયાણ...જે દુખિયાના બન્યા મસીહા. જેને ક્ષુધાને આપ્યો સંતોષનો ઓડકાર. એવા બાપા જલિયાણનો દરબાર. આ દરબાર વિશે આજે એટલા માટે વાત કરવી છે. કારણ કે, જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200 વર્ષ પુરા થયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ