ભારે કરી! / મોંઘવારીથી ત્રસ્ત લોકોને પડતા પર પાટું! અમદાવાદ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200%નો વધારો, હવેથી ચૂકવવા પડશે આટલા રૂપિયા

200% hike in ticket prices of Ahmedabad platform

તહેવારોની સીઝનમાં દેશભરમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. કમરતોડ મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. ત્યારે કેન્દ્ર સરકારે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200%નો વધારો ઝીંક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ