જમ્મૂ કાશ્મીર / 10 વર્ષથી રોકાયું હતું 10 ગોળી ખાનારા DSP સહિત 200નું પ્રમોશન, રાજ્યપાલે આપી મંજૂરી

200 Deputy Superintendent Of Police DSP Got Promoted by Governer Satyapla Malik After 10 years at Jammu and Kashmir

જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે આતંકવાદ સાથે લડનારા જમ્મૂ કાશ્મીરના પોલિસના જવાનોની પદોન્નતિ લાંબા સમયથી અટકી હતી. છેલ્લા 10 વર્ષથી જમ્મૂ કાશ્મીર પોલિસના 200 ડીએસપીની પદોન્નતિ થઈ નથી. તત્કાલ નિર્ણયના આધારે રાજ્યપાલે 200 ડીએસપીની પદોન્નતિ કરવામાં આવી છે અને નક્કી કરવામાં આવ્યું છે કે આવનારા સમયમાં પદોન્નતિ અટકશે નહીં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ