સુરત / રોડના રાજકારણની મૌસમઃ ચોમાસાને બહાને કરોડના ટેન્ડર પાસ કરાય પણ હાલાકી જેમની તેમ

200 crore Road contract for agency after monsoon in Surat

રોડ રસ્તા કમિટી દ્વારા વરસે દહાડે કરોડોના કોન્ટ્રાક્ટ અપાય છે. જેમાં ટેન્ડરમાં રોડ બનાવવાના ભાવ સાથે તેની જાળવણી કેટલાક કામમાં બાંધકામ પૂર્ણ કરવુ  ન થાય તો શું દંડ કરવો તેવી તમામ જોગવાઈ હોય જ છે જેનું પાલન ન તો કોન્ટ્રાક્ટર કરે છે ન મનપા તેનું પાલન કરાવડાવે છે. અમદાવાદની જ વાત લઈ લો જ્યારે ગુજરાત હાઈકોર્ટે દખલ કરી ત્યારે કમિશનર જાગ્યા હતા. અને રસ્તા રોડ સરખા કરાવવા અમદાવાદ મનપાને ટપારી હતી. પરંતુ સુરતની હાલત અમદાવાદથી પણ બદ્દતર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ