કચ્છ / 6 પાકિસ્તાનીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજરાતના દરિયાકાંઠેથી 200 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા હતા આરોપીઓ

200 crore drug seizure case Bhuj NDPS court grants 12 day remand

દરિયાકાંઠેથી ઝડપાયેલા 200 કરોડના 40 કિલો ડ્રગ્સ પ્રકરણમાં ATSએ 6 પાકિસ્તાની નાગરિકોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ