ખેડૂતોની વેદના / આવું કોઈ ખેડૂત સાથે ન કરતા ભગવાન ! 200 એકર જમીનમાં ઘઉંનો પાક બળીને રાખ, ખૂબ રડ્યા જગતના તાત

200 acres of wheat crop burnt to ashes in karnal haryana

હરિયાણાના કરનાલમાં ઘઉંના પાકમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. 200 એકરથી વધારે ઘઉનો પાક બળીને ખાક થઈ ગયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ