સજા / સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદ, પીડિતાને 1 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

20 years rigorous imprisonment for the rapist of a minor in surat

2019ના દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટે ગંભીર ગુનો આચરનાર આરોપી માટે ચુકાદો દાખલારૂપ બને એ માટે આરોપીને 20 વર્ષની સજા તેમજ પીડિતાને 1 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ