EXCLUSIVE / રમત રમતમાં એક પોસ્ટ થઈ અને દુનિયાની સૌથી રહસ્યમય જગ્યા પર 21 લાખ લોકો ભેગાં થવા તૈયાર

20 september, Area 51 storming date approaches as security tightens in Nevada

USAના નેવાડા રાજ્યમાં એરિયા ૫૧ નામના એક વિવાદાસ્પદ પ્રતિબંધિત વિસ્તારમાં તારીખ ૨૦ સપ્ટેમ્બરના રોજ એક સાથે ૨૧ લાખ લોકો ઘુસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. આ લોકોનો આક્ષેપ છે કે અમેરિકી સરકારે વર્ષોથી આ વિસ્તારમાં પરગ્રહવાસીઓ એટલે કે એલીયન્સને છુપાવી રાખ્યા છે. જાણો સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં.

બ્રેકિંગ ન્યૂઝ