દૂર્ઘટના / નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બંદોબસ્તથી પરત ફરી રહેલી પોલીસવાન અકસ્માતમાં 20 પોલીસકર્મી ઘાયલ

20 police jawan injured back to namaste trump program police van accident

બોટાદ જિલ્લાની પોલીસવાનને અકસ્માત નડ્યો હતો. બગોદરા-ધંધુકા વચ્ચે પોલીસવાન પલટી ખાઈ ગઈ હતી જેમાં સવાર 20 જેટલા પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી હતી. ટ્રમ્પના કાર્યક્રમમાં સુરક્ષાને લઈને જવાનો કેટલાય અઠવાડિયાથી સરખા ઉંઘ્યા પણ નથી એવામાં અકસ્માત થયો હતો. પોલીસ જવાનોને પણ આરામની જરૂર હોય. મહિલા પોલીસકર્મીઓએ પણ ફરજ ઉપર પોતાના નાના બાળકો સાથે હાજર રહેવું પડ્યુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ