નિર્ણય / ગુજરાત પોલીસ બેડામાં બદલીઓનો દોર, 20 જેટલા PI અને 45 PSIની બદલીના આદેશ

20 PI and 45 PSI transfer ordered DGP gujarat

ગુજરાત રાજ્યમાં હવે પોલીસ કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે. પાંચ વર્ષથી ઓછી સજાની જોગવાઇ વાળા ગુનાની તપાસ કોન્સ્ટેબલ કરી શકશે. રાજ્યમાં પોલીસ વિભાગ પર કેસનું ભારણ વધતા ગૃહવિભાગ દ્વારા ગુરૂવારે મોટો નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે શુક્રવારે ગુજરાતના પોલીસ બેડામાં બદલીઓનો દોર જોવા મળ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ