આરોગ્ય / ગુજરાતના આ ગામના 180 લોકોમાંથી 20ને કેન્સર! ટપોટપ મરી રહ્યા છે નાગરિકો

20 out of 180 people in this village of Gujarat have cancer! The top citizens are dying

કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આથી રાજ્ય સરકાર પણ નાગરિકોનું આરોગ્ય દુરસ્ત રાખવા માટે વિવિધ કાર્યક્રમો ચલાવી રહી છે. અને હવે તો કેદ્ર સરકાર પણ આયુષ્યમાન ભારત કાર્યક્રમ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહી છે. પરંતુ તેમ છતાં વિધિની વક્રતા જુઓ કે આરોગ્ય વિષયક આટલા પગલાં છતા સાબરકાંઠા જિલ્લાના  પ્રાંતિજ તાલુકાના વિલાસપુર કંપા ગામે કેન્સરની મહામારી ભરડો લઈ ગઈ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ