સુરત / SBI બેંક બહાર 20 લાખ રૂપિયાની લૂંટથી ખળભળાટ, ઘટના CCTV માં કેદ

20 lakh rupee loot outside sbi bank surat

સુરતના ચોકબજાર વિસ્તારમાં લૂંટની મોટી ઘટના સામે આવી છે. ચોકબજારમાં આવેલ SBI બેંકની બહાર રિક્ષામાં આવેલાં કેટલાક લૂંટારાઓ 20 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. નોંધનીય છે કે, બેંકમાં રૂપિયા લાવવા-લઈ જવાનું કામ કરતી કંપનીની કારમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ