Ek Vaat Kau / રાહત પેકેજના અંતિમ તબક્કામાં સરકારની વધુ એક મોટી જાહેરાત

પ્રધાનંત્રીએ જાહેર કરેલા 20 લાખ કરોડના રાહત પેકેજના છેલ્લા અને પાંચમાં ભાગની જાહેરાત નાણામંત્રીએ રવિવારે જાહેરાત કરી હતી. જેમાં ખાસ કરીને શ્રમિકોને લઈને મોટી જાહેરાત કરાઈ હતી. આવામાં જાણો આજની Ek Vaat Kauમાં આ ભાગમાં શું થઈ મહત્વની જાહેરાતો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ