હોનારત / મુંબઈમાં દીવાલ ધરાશાયી થવા મામલો: 20 લોકોના મોત, 2-2 લાખની સહાયની PM મોદીએ કરી જાહેરાત

20 killed in mumbai rains pm modi announced compensation

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પરેશાન થઈ ગયું છે. શનિવારની રાતથી મુંબઇમાં ભારે વરસાદ રવિવારની સવારથી પણ ચાલુ છે, જેના કારણે વિનાશનો નજારો જોવા મળી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ