મહામારી / ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઘટીને 200 નીચે જ્યારે સંક્રમણથી 4 લોકોની છેલ્લી 24 કલાકમાં મોત

20 june in Gujarat New Corona Cases Update from all city

ગુજરાતમાં ગત 24 કલાકમાં કોરોનાના 185 નવા કેસ નોંધાયા તો 4 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 651 દર્દીઓ સાજા થયાં

બ્રેકિંગ ન્યૂઝ