તામિલનાડુ / તિરુપુર જિલ્લામાં બસ અને ટ્રકની વચ્ચે ગમખ્વાર અકસ્માત, 20 લોકોનાં મોત, 20 ઘાયલ

20 dead in Tamil Nadu road accident as Kerala-bound bus

તામિલનાડુમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. તિરુપુર જિલ્લાના અવિનાશી શહેરની પાસે આજરોજ સવારે કેરળ રાજ્ય સડક પરિવહન નિગમની બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 20 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા છે. હાલમાં મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ