દુઃખદ / આસામમાં અનેક જગ્યાઓએ બની ભૂસ્ખલનની ઘટના, 20 લોકોના થયા મોત

20 dead in several incidents of landslides in assam

આસામના રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં 20થી વધારે લોકોના મોતની આશંકા છે. મોટાભાગના મૃતક દક્ષિણી આસામના 3 અલગ અલગ જિલ્લામાં અલગ અલગ પરિવારમાંથી આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ