BIG NEWS / આ દેશમાં બેદરકારીને કારણે કોરોના સંક્રમણ બેકાબૂ, તાબડતોબ 20 દિવસનું લોકડાઉન સરકારે જાહેર કર્યું

20-day lockdown in Corona transition uncontrollable in Austria

ઓસ્ટ્રિયામાં કોરોના સંક્રમણ બેકાબૂ થતા 20 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ક્રિસમસની ખરીદી કરવા અહીયા લોકોની મોટા પ્રમાણમાં ભીડ ઉમટી હતી જે બેદરકારી અહીયાના લોકોને ભારે પડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ