કૌભાંડ / Photos: બંગાળના મંત્રીના સહયોગીનાં ઘરે 500 અને 2000ની નોટોનો ખજાનો મળ્યો, 20 કરોડ તો કેશ નિકળ્યા

20 crore rupees seized by ED in arpita mukherjee house who is close to partha chatterjee

ઈડીએ પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘરે દરોડા પાડ્યા છે. ઘણા કલાકો સુધી ચાલેલા આ દરોડામાં 20 કરોડ મળી આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ