આફત / આજે 12,206 નવા કેસ, 121 લોકોના મોત : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં ચિંતા વધી

20 April coronavirus New Cases Update In Gujarat All city

કોરોના સંક્રમણના ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા આંકડા ચિંતા વધારનારા છે, દરરોજ કોરોના જૂના રૅકોર્ડ તોડી રહ્યો છે. તો મોતના આંકડા પણ ડરાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે 12,206 નવા કેસ નોંધાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ