સત્તા / મોદી સરકાર 2.0ના 2 વર્ષ થયા પૂરા, આજે ભાજપ ઉજવણી રાખશે મોકૂફ અને કરશે આ કામ

2 years of modi govt second term how bjp celebrating the day amid covid pandiic

આજે મોદી સરકારને કેન્દ્રની સત્તામાં આવ્યાને સાત વર્ષ પૂર્ણ થયા છે. આજે ભાજપ ઉજવણી મોકૂફ રાખશે અને એક લાખ ગામડાઓમાં કોરોના વાયરસથી જોડાયેલા અભિયાનને ચલાવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ